ચપટા કૃમિ (flatworms) ના સામાન્ય લક્ષણો લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ $Platyhelminthes$ (પૃથુકૃમિ) નું શરીર પૃષ્ઠ-વક્ષ બાજુએથી ચપટું હોય છે,તેથી તેમને ચપટા કૃમિ કહેવામાં આવે છે.
$\rightarrow$ આ મોટાભાગે મનુષ્યો સહિતના પ્રાણીઓમાં અંતઃપરજીવી તરીકે જોવા મળે છે.
$\rightarrow$ ચપટા કૃમિ દ્વિપાર્શ્વસ્થ સંમિતિ ધરાવતા,ત્રિગર્ભસ્તરીય અને અદેહકોષ્ઠી પ્રાણીઓ છે,જે અંગસ્તરીય આયોજન ધરાવે છે.
$\rightarrow$ પરજીવી સ્વરૂપોમાં અંકુશ (hooks) અને ચૂષકો (suckers) હાજર હોય છે.
$\rightarrow$ તેમનામાંથી કેટલાક પોષકતત્વોને યજમાનના શરીરમાંથી સીધા તેમની શરીરની સપાટી દ્વારા શોષે છે.
$\rightarrow$ જ્યોત કોષો (flame cells) તરીકે ઓળખાતા વિશિષ્ટ કોષો આશૃતિનિયમન અને ઉત્સર્જનમાં મદદ કરે છે.
$\rightarrow$ લિંગ અલગ હોતા નથી (ઉભયલિંગી).
$\rightarrow$ ફલન અંતઃસ્થ હોય છે અને વિકાસ પરોક્ષ રીતે ઘણી ડિંભ અવસ્થાઓ દ્વારા થાય છે.
$\rightarrow$ $Planaria$ જેવા કેટલાક સભ્યો ઉચ્ચ પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે.
$\rightarrow$ ઉદાહરણો: $Taenia$ (પટ્ટીકૃમિ),$Fasciola$ (યકૃત કૃમિ).

Explore More

Similar Questions

પક્ષ્મો (cilia) દ્વારા આવરી લેવાયેલ મેટાઝોઅન કયું છે?

Platyhelminthes ને શું પણ કહેવામાં આવે છે?

$Onchosphere$ ડિંભ શેમાં જોવા મળે છે?

નીચેના લક્ષણો ધ્યાનમાં લો $:-$
$1.$ દ્વિપાર્શ્વ સંમિતિ
$2.$ દેહકોષ્ઠનો અભાવ (Acoelomate)
$3.$ અપૂર્ણ પાચનતંત્ર
$4.$ મોટાભાગે અંતઃપરપજીવી
ઉપર આપેલા લક્ષણો માટે સમુદાય અને તેના અનુરૂપ પ્રાણીનો સાચો સમૂહ પસંદ કરો $:-$

નીચેનામાંથી કયા પ્રકારનાં પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય (triploblastic) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo